Sheth Dayachad Dharamchand Khodadhor Panjrapole

Sheth Dayachad Dharamchand Khodadhor Panjrapole Kindness ( Daya ) and Religion ( Dharma ), when combined results in upliftment of lives of Animals

17/11/2025

धन से दरिद्र इंसान तो फिर भी संपन्न हो जाता है
पर जो मन और कर्म से दरिद्र बनकर
गौ माता को कसाई को भेचता है
वह कभी संपन्न नहीं बन सकता।

પ્રણામ આજે ગાયો માટે શ્રીમાન ચૌધરી અંબાલાલ  ગોબરભાઇ તરફથી 20 બોરી સાગરદાન તથા 15 પેટી ગોર નું ડોનેશન મળેલ છે તેઓની ખૂબ ખ...
05/11/2025

પ્રણામ
આજે ગાયો માટે શ્રીમાન ચૌધરી અંબાલાલ ગોબરભાઇ તરફથી 20 બોરી સાગરદાન તથા 15 પેટી ગોર નું ડોનેશન મળેલ છે તેઓની ખૂબ ખૂબ અનુમોદના🙏

18/10/2025

Thousands of birds, dogs and all other animals die out of shock, fear & accidents during Diwali. Please do not use loud and explosive fire crackers in Diwali.
Celebrate diwali with lights, rangoli and humanity for all living creatures.
Happy Diwali to all🙏🪔

06/10/2025

*આજે આપણી પાંજરાપોળમાં અમદાવાદ થી આવેલ શ્રી પદ્માવતી જીવદયા મીત્ર મંડળ, નવા વિકાસ ગૃહ રોડ, પાલડી, અમદાવાદ ના જીવ દયા પ્રેમી ભાઈઓ તથા બહેનોએ મુલાકાત લીધી હતી અને અબોલ જીવો માટે *૧ ગાડી લીલું ઘાસ, પક્ષીઓ માટે ૨૦૦ કિલો દાણા તથા માદા જીવો માટે પાંચ થેલા ખોળ-પાપડી* અપર્ણ કરેલ છે.

*અબોલ જીવો પર કરૂણા વર્ષાવવા બદલ આભાર*🙏

*ખૂબ ખૂબ ધન્યવાદ*🙏

Address

Opp. Govindpura Patiya, Vijapur/Himatnagar Highway, Vijapur
Vijapur
382870

Alerts

Be the first to know and let us send you an email when Sheth Dayachad Dharamchand Khodadhor Panjrapole posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sheth Dayachad Dharamchand Khodadhor Panjrapole:

Share

Category