બનાશ ડેરી દુધ ઉત્પાદકો હો તો આ પેજ અનુસરો

  • Home
  • India
  • Palanpur
  • બનાશ ડેરી દુધ ઉત્પાદકો હો તો આ પેજ અનુસરો

બનાશ ડેરી દુધ ઉત્પાદકો હો તો આ પેજ અનુસરો બનાશ ડેરી ના પશુ પાલક એક પરિવાર

21/08/2026

મિત્રો આંગણા નું પક્ષી 🐦 મોર
તમને ગમે તો લાઈક કરો

21/08/2026

મિત્રો લઠ્ઠાકાંડ થયાં બાદ ગુજરાત માં દારુ મળતો બંધ થઈ ગયો કે પછી દરેક પોલીસ 👮 સ્ટેશન ના પી આઈ સંસપેડ થઈ ગયાં
ગ્રુહ મંત્રી નો ઓર્ડર હતો કા દારુ નહીં કા પી આઈ નહીં

21/08/2026

મિત્રો લઠ્ઠાકાંડ થયો આરોપી પકડાયાં દારુ ક્યાં થી લાવ્યાં હતાં કે જાતે ડુબલી કેટ બનાવ્યો તેની તપાસ કરવામાં આવી પરંતુ બુટલેગર ક્યાં ક્યાં પોલીસ અધિકારીઓ ને કેટલો કેટલો હપ્તા આપતો હતો તેની કોઈ જ તપાસ કરવામાં આવી નહીં

20/08/2026

મિત્રો વાહન વ્યવહાર મંત્રી ગડકરી એ પહેલાં જુનાં વાહનો ઉપર ટેક્ષ વધારી અને બંધ કરી ગરીબ મધ્યમ વર્ગના લોકો નું શોષણ કર્યું અને હાલમાં પેટ્રોલ ડીઝલ માં ઈથનેન ભેળવી ખોડ ના 1 કિલો ના 25 રુપિયા વધારી ગરીબો નું શોષણ કરવાનું કામ કર્યું

20/08/2026

મિત્રો ગ્રુહ મંત્રી એ એવું કહ્યું છે કે જે વિસ્તારમાં દારુ વેચાણ થતું હશે તે વિસ્તારમાં એ એસ આઈ પી એસ આઈ પી આઈ સંસપેડ કરવામાં આવશે ત્યારે બનાસકાંઠા વાવ થરાદ પાટણ જિલ્લામાં થોડા સમય પહેલાં લાઈનો ચાલુ હતી આ ત્રણ જીલ્લા માં કોઈ એવું ગામ નહીં હોય કે દેશી વિદેશી દારૂ નહીં મળતો હોય ત્યારે ગ્રુહ મંત્રી નો ઓર્ડર છે કે જે વિસ્તારમાં દારુ મળે તે વિસ્તારમાં જવાબદાર પોલીસ અધિકારીઓ ને સંસપેડ કરવા ત્યારે આ ત્રણ જીલ્લા ની કેટલી પોલીસ 👮 સંસપેડ થાય મિત્રો જવાબ અવસ્ય લખજો
અરે સંસપેડ નહીં ડિસમીસ થાય અને નવી પોલીસ 👮 ભરતી કરવામાં આવે તો કેટલાં બે રોજગાર ને નોકરી ની તક મળે
મિત્રો આપનો અભિપ્રાય અવસ્ય લખજો

20/08/2026

મિત્રો 2009 માં લઠ્ઠાકાંડ થયો ભાજપ ની સરકાર હતી કડક દારુબંધી નો ઓર્ડર આપ્યો પીએસઆઇ પી આઈ ને સંસપેડ કર્યો ત્યાર બાદ 2016 માં લઠ્ઠાકાંડ થયો ભાજપ ની સરકાર હતી કડક દારુબંધી નો ઓર્ડર આપ્યો પી એસ આઈ પી આઈ સંસપેડ થયાં 2023 માં લઠ્ઠાકાંડ થયો ભાજપ ની સરકાર હતી કડક દારુબંધી નો ઓર્ડર આપ્યો અને પી એસ આઈ પી આઈ સંસપેડ કર્યો મિત્રો 2026 લઠ્ઠાકાંડ થયો કડક દારુબંધી નો ઓર્ડર આપ્યો બે પી આઈ સંસપેડ કર્યો
મિત્રો એક ભુલ થી માણસ સીખી જાય ભુલ માફ કરી શકાય કદાચ બે ભુલ માફ કરી શકાય પરંતુ સરકાર વારંવાર ભુલ કરે અને માફ કરીએ તો આપડે મુર્ખ નહીં મહા મુર્ખ કહેવાઈ એ
દર પાંચ વર્ષે સરકાર બદલાય તો જ લોકશાહી રહે બાકી લુટશાહી ચાલુ રહેશે
મિત્રો 2009 થી 2023 સુધી જે લઠ્ઠાકાંડ થયો ત્યારે કડક દારુબંધી કરી તો સરકાર એની એ જ છે દારુબંધી હટાવી કઈ સરકારે અને 2009 થી 2023 દરમિયાન જે પોલીસ અધિકારીઓ સંસપેડ કર્યો તેમને ફરી વખત નોકરી એ કંઈ સરકારે ફરી વખત લિધા અને લઠ્ઠાકાંડ ના આરોપી ઓ ને કેટલી સજા થઈ આ તમામ માહિતી ઓ એકઠી કરો
પત્રકાર ખરેખર આ મુદ્દે સરકાર પાસે જવાબ માંગવો જોઈએ
મિત્રો આ બાબતે આપનો અભિપ્રાય અવસ્ય લખજો

20/08/2026

મિત્રો પોલીસ ની વિચત્ર જાહેરાત એક નિશ્ચિત 12 કોડ વાળી રોયલ સ્ટેજ ની દારુ પીવી નહીં અરે મુર્ખાઓ એમ કહો કે ગુજરાતમાં દારુબંધી છે દેશી વિદેશી દારુ પીવો અને વેચવો ગુનો છે એટલે કોઈ એ દારુ પીવો નહીં

20/08/2026

મિત્રો ગુજરાત માં લઠ્ઠાકાંડ થયો ગ્રુહ મંત્રી એ કડક દારુબંધી નો ઓર્ડર આપ્યો તેનો મતલબ એ થયો કે આજ સુધી દારુ નું વેચાણ ચાલુ હતું ગ્રુહ મંત્રી એ છુટ આપેલી હતી

20/08/2026

લઠ્ઠાકાંડ ન થાય તેનાં માટે કડક દારુબંધી કરાવવા માટે બુટલેગરો ઉપર કડક કાર્યવાહી કરવાની જગ્યાએ બુટલેગરોને પ્રોત્સાહન આપનાર પોલીસ 👮 કોન્સ્ટેબલ અને અધિકારીઓ ઉપર કડક કાર્યવાહી કરો દારુ ની લાઈનો ચલાવનાર પોલીસ કોન્સ્ટેબલ અધીકારી ઉપર એફ આઈ આર કરી સીધાં ડિસમીસ કરો જે પોલીસ દારુ ની હપ્તાખોરી કરે તેને ડિસમીસ અને 10 વર્ષે સીધી બિન જામીનપાત્ર જેલ ની સજા કરો 95% દારુ નું વેચાણ ઘટી જશે

20/08/2026

મિત્રો લઠ્ઠાકાંડ હોય કે વિમાન દુર્ઘટના હોય કે અન્ય ઘટના હોય ગુજરાત પોલીસ 👮 તપાસમાં મુખ્ય આરોપી ઓ મ્રુત્યુ પામનાર વ્યક્તિ ને જ બનાવવામાં આવે છે તેનું કારણ આરોપી ઓ ને સજા ન થાય શું દરેક ઘટના માં આરોપી ઓ છાવરવા કેટલાં યોગ્ય

Address

પાલનપુર
Palanpur

Website

Alerts

Be the first to know and let us send you an email when બનાશ ડેરી દુધ ઉત્પાદકો હો તો આ પેજ અનુસરો posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category