Sudarshan Hari Farms

Sudarshan Hari Farms Agriculture (Natural farming) & allied activities

19/04/2026

આજે ગાયો ની મજા, તરબૂજ ના જ છોડાય ના 😂👍🏻👍🏻

03/04/2026

गायों को खिलाये खरबूजे

31/03/2026
03/03/2026

Holi at Gaushala

Holika Dahan, Symbolic of victory of good over evil, is over today.And now Enjoy the festival of colours with Sudarshan ...
02/03/2026

Holika Dahan, Symbolic of victory of good over evil, is over today.
And now Enjoy the festival of colours with Sudarshan Hari Farms and it's holi cows,
Happy Holi🌹💖🎉🧚🏻

સતત વિકાસ માટે પ્રતિબદ્ધ હોવાથી, 2 નવી દેશી કાંકરેજ ગાયો અમારી ટીમમાં જોડાઈ રહી છે.કપિલા અને સામરીનું સ્વાગત છે🙏🏻ખાતરી ર...
01/03/2026

સતત વિકાસ માટે પ્રતિબદ્ધ હોવાથી, 2 નવી દેશી કાંકરેજ ગાયો અમારી ટીમમાં જોડાઈ રહી છે.
કપિલા અને સામરીનું સ્વાગત છે🙏🏻
ખાતરી રાખો, આ નબળા પ્રાણીઓ 2-3 મહિનામાં બોડી ફિલ્ટર *કાંકરેજ* ગાય બની જશે💪🏻👊🏻👍🏻

27/02/2026

Organic mustard seeds (राई)

27/02/2026

Organic mustard seeds

12/02/2026


ડોક્ટરો કહે છે...ફળો અને લીલી શાકભાજી ખાવાનું શરૂ કરો; તમારે ક્યારેય દવા લેવાની જરૂર નહીં પડે.હવે તેમને કોણ સમજાવશે કે ફ...
08/02/2026

ડોક્ટરો કહે છે...

ફળો અને લીલી શાકભાજી ખાવાનું શરૂ કરો; તમારે ક્યારેય દવા લેવાની જરૂર નહીં પડે.

હવે તેમને કોણ સમજાવશે કે ફળો અને લીલા શાકભાજી... પોતાની દવાઓ લીધા પછી બજારમાં આવી રહ્યા છે 🫢😔

Doctors say...

Start eating fruits and green vegetables; you will never need to take medicine.

Now who will explain to them that fruits and green vegetables... are coming to the market after taking their own medicine 🫢😔

01/02/2026

આજે મોના બુઆ નું જન્મ દિવસ અને માઘ પૂનમ ના પવિત્ર દિવસે ગાયો ને પેશ્યિલ ગુડ, મકાયી ખાન સાથે કપાસિયા પાપડી ની સ્વાદિષ્ટ થાળી પીરસવા માં આવી હતી, ગાયો એ જલસા થી ખાવા ની મજા માડી હતી
Today on Mona Bua's birthday and also being the holy day of Magh Poonam, a delicious special thali of cotton papdi with jaggery and Makayi Khan was served to the cows.
The cows enjoyed the meal with great enthusiasm.

Address

Tavadiya Road
Mehsana
384001

Website

Alerts

Be the first to know and let us send you an email when Sudarshan Hari Farms posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category