Mandal Mahajan Panjarapole

Mandal Mahajan Panjarapole MANDAL MAHAJAN PANJARAPOLE 195 YEAR OLD PANJARAPOLE @ MANDAL ON THE WAY OF VIRAMGAM SHANKHESHWAR &

192 years old panjarapole well developed with full facility shade hawada gaman grass godown many more

આજે 28 5 2026 ના રોજ બકરી ઈદ  કરુણા દિવસ નિમિત્તે ઉઘરોજ ખાતે શ્રી નીલમ જૈન સંઘ જીવ દયા ખાતું અમદાવાદ આંબાવાડી દ્વારા બકર...
30/05/2026

આજે 28 5 2026 ના રોજ બકરી ઈદ કરુણા દિવસ નિમિત્તે ઉઘરોજ ખાતે શ્રી નીલમ જૈન સંઘ જીવ દયા ખાતું અમદાવાદ આંબાવાડી દ્વારા બકરા 226 તથા ઘેટા 07 કુલ 233 જીવ આવેલ છે ખૂબ ખૂબ અનુમોદના

24/05/2026

MANDAL MAHAJAN PANJARAPOLE UGHROJ VID BIRDS ON 22ND MAY 2026

Harsh*t bhai gala (dimple bhai ) & family - china  visit mandal Mahajan panjarapole mandal n ughroj vid
24/05/2026

Harsh*t bhai gala (dimple bhai ) & family - china visit mandal Mahajan panjarapole mandal n ughroj vid

02/07/2025
માંડલ એલર્ટ ગ્રુપ ની બહેનો દ્વારા માંડલ પાંજરાપોળ માં અબોલ જીવો ને પ્રથમ વખત કેરી ના રસ નું નિરણ માંડલ પાંજરાપોળ નાં ઉપપ...
02/05/2025

માંડલ એલર્ટ ગ્રુપ ની બહેનો દ્વારા માંડલ પાંજરાપોળ માં અબોલ જીવો ને પ્રથમ વખત કેરી ના રસ નું નિરણ
માંડલ પાંજરાપોળ નાં ઉપપ્રમુખ શ્રી અને ટ્રસ્ટી શ્રી તરફની અમારા સહુ મેમ્બર્સ નો ઉત્સાહ વધારવા માટે ખૂબ ખૂબ આભાર

Mandal mahajan panjarapole ughroj vid & mandal
07/04/2025

Mandal mahajan panjarapole ughroj vid & mandal

21/03/2025


07/04/2024

પ્રણામ,
શ્રી માંડલ જૈન યુવક મંડળ અમદાવાદ દ્વારા 3️⃣1️⃣ માર્ચ નાં દિવસે સવારે સમુહ સ્નાત્ર, જેના લાભાર્થી ભૂષણ ભાઈ દોશી પરિવાર, જેમાં આમંત્રિત દરેક ને માંડલ બ્રાહ્મી સુંદરી એલર્ટ ગ્રુપ ની બહેનો દ્વારા તિલક થી મીઠો આવકાર આપવામાં આવ્યો..

ત્યારબાદ વિવિધ દાતાશ્રીઓ તરફથી મળેલ રકમમાંથી પાંજરાપોળમાં અબોલ પશુઓને 2️⃣4️⃣0️⃣0️⃣kg. ખોર અને 1️⃣2️⃣0️⃣0️⃣kg. ગોળ નું નીરણ કરવામાં આવ્યું જેનો અંદાજિત ખર્ચ 1️⃣2️⃣0️⃣0️⃣0️⃣0️⃣ રૂ હતો
. ત્યારબાદ આમંત્રિત લાભાર્થી મહેમાનો નું બહુમાન અને પાઠશાળા ચલાવનાર બહેન અને સાહેબ નું બહુમાન કરવામાં આવ્યું અને વિહાર સેવામાં ગુરૂ ભગવંત ને ઉપયોગી બેનર એલર્ટ ગ્રુપ દ્વારા સંઘ ને આપવામાં આવ્યું.
ત્યારબાદ બપોર 12 કલાકે આમંત્રિત મહેમાનો અને પાઠશાળા નાં તમામ સભ્ય ને રસ🥭🫓 પુરી નું જમણ કરાવવામાં આવ્યું જેના લાભાર્થી ભૂષણ ભાઈ દોશી પરિવાર,
.ત્યારબાદ ફરી એક વાર ગેમ્સ દ્વાર પાઠશાળા નાં મેમ્બર્સ જોડે ખૂબજ હાસ્ય સાથે સમય પસાર કરી, દરેક મેમ્બર્સ ને તેમનાં જ pic. સાથે નાં 🥛 મિલ્ક મગ થી બહુમાન કરવામાં આવ્યું

🙏🏻 અમને સાથ સહકાર આપનાર લાભ લેનાર દરેક સભ્ય, તેમજ પાઠશાળા નાં દરેક સભ્ય નો ખૂબ ખૂબ આભાર 🙏🏻
💐 શ્રી માંડલ જૈન યુવક મંડળ અમદાવાદ તથા બ્રાહ્મી સુંદરી એલર્ટ સાહેલી ગ્રુપ 💐

Address

Post MANDAL
Mandal
382130

Telephone

+919427039693

Website

Alerts

Be the first to know and let us send you an email when Mandal Mahajan Panjarapole posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mandal Mahajan Panjarapole:

Share