19/09/2026
સ્વ. લાભુબેન રણછોડદાસ બરછા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત
અબોલ તીર્થ વેટરનરી (પશુ) જનરલ હોસ્પિટલ ઓક્ટોબર માસમાં 30 વર્ષ પુરા કરવા જઈ રહી છે.
એમ્બેસેડર (Autoland Diesel) GJR 3316 માં સ્વ. હમીરભાઇ ધાવડા સાથે તા. 29.10.1996થી શરૂ થયેલી ડો. અંબાલિયાની પશુ સેવા સફર, ત્યાર બાદ થોડા સમય ટુ વહીલર પર (બધા 3316) અને છેલ્લે મારૂતિ Alto (CNG) GJ37J 3316 પર ચાલતી હતી.
તેનું આયુ પુરૂં થતાં તેને રિપ્લેસ કરી તેની જગ્યાએ આજરોજ નવી મારૂતિ Alto K10 (CNG) GJ37AC 3316 ડો. આંબલીયા સાહેબને અમારા માતુશ્રી પુષ્પાબેનના હસ્તે પશુ ચિકિત્સા સેવા માટે આપવામાં આવેલ છે. ત્યારની ક્ષણો.
સાથે નિલગાયનું 7/8 દિવસનું બચ્ચું માથી વિખૂટું પડેલું પશુ દવાખાનામાં આવેલ છે, તેની સાથેની પળો.
~ ચેતનભાઈ બરછા
~ પરાગભાઇ બરછા
સ્વ. લાભુબેન રણછોડદાસ બરછા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત
અબોલ તીર્થ વેટરનરી (પશુ) જનરલ હોસ્પિટલ પરિવાર