ગીર ગાય

ગીર ગાય gir bull semen

28/08/2026
26/08/2026

સીતારામ ગૌશાળા
નયન ભાઈ રબારી નું અનમોલ રતન

26/08/2026

તો મિત્રો કોણ કોણ તરણેતર ના મેળા માં જવાનું છે ને કોણ કોણ પોતાના ગીર રતન લય જવાના છે જરા કોમેન્ટ માં ફોટા મોકલો મારા વાલા

આજે આપડે વાત કરીશું એક એવા બુલ વિશે જેનું  નામ કબૂતરીનો 101જે સગવાડી ફાર્મ માં પ્રદીપસિંહ રાઓલ ના હાથમાં ઉછરેલ બાપ ની વા...
25/08/2026

આજે આપડે વાત કરીશું એક એવા બુલ વિશે જેનું નામ કબૂતરીનો 101જે સગવાડી ફાર્મ માં પ્રદીપસિંહ રાઓલ ના હાથમાં ઉછરેલ બાપ ની વાત કરીએ તો તે હતો તોખારીઓ 175 ને માં ની વાત કરીએ તો તે હતી કબૂતરી 101 હાલ બાહરિયા ફાર્મ પોરબંદર માં છે

આજે આપડે વાત કરીશું એક એવા બુલ વિશે કે જે અત્યારે અનસુયા ગૌધામ માણાવદર મા છે નામ છે ગીતા નો સાગવાડી માં ની વાત કરીએ તો ત...
23/08/2026

આજે આપડે વાત કરીશું એક એવા બુલ વિશે કે જે અત્યારે અનસુયા ગૌધામ માણાવદર મા છે નામ છે ગીતા નો સાગવાડી માં ની વાત કરીએ તો તે હતી માલવિકા ગીતા140 ને બાપ ની વાત કરીએ તો તે હતો રૂપા નો નંદ કેવો લાગ્યો તમને આ બુલ કોમેન્ટ કરી જણાવશો

20/08/2026

રવરાય ગીર ડેરી ફાર્મ સાયલા

આજે આપડે વાત કરીશું અમૂલ 637 નંબરની ની  એનો બાપ હતો CBF રાજ ઊંચાઈ અને લંબાઈ માં પૂરો કાબરો કલર બધુજ તેના બાપ ઉપર
19/08/2026

આજે આપડે વાત કરીશું અમૂલ 637 નંબરની ની એનો બાપ હતો CBF રાજ ઊંચાઈ અને લંબાઈ માં પૂરો કાબરો કલર બધુજ તેના બાપ ઉપર

17/08/2026

🤍🤍 રમકડું 🤍🤍

Address

Keshod
362220

Telephone

+917228080233

Website

Alerts

Be the first to know and let us send you an email when ગીર ગાય posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share