12/01/2026
*આમંત્રણ*
જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ઉતરાયણ પક્ષી બચાવો અભિયાન આપના બાળકો અને પરિવાર સાથે પધારો.
*પ્રવેશ: નિશુલ્ક*
*બાળકો માટે આ ખૂબ જ સારો અને શીખવા જેવો કાર્યક્રમ છે, તો જરૂરથી પધારશો.*
https://share.google/I43lbKHRalSd8Yw72