The Indian Social Development Trust

Call Directions Website Contact the business

The Indian Social Development Trust Treatment for injured and sick stray animals on "Primary Treatment Center" of The Indian Social Devel

ભારતીય શ્વાન દિવસ 🐾🐕
11/08/2026

ભારતીય શ્વાન દિવસ 🐾🐕

04/08/2026

Every injured animal deserves a chance to live a life free from pain and fear. Together, we can make that difference.
Your support helps us rescue, treat, and rehabilitate countless voiceless animals in need.
Because every life matters. 🐶❤️

03/08/2026

Giving a paralyzed soul a second chance. 🐾❤️

31/07/2026

🐾 એક નિર્દોષ જીવની પીડા... અને માનવતાની સેવા... 🐾

અમદાવાદ નાં નરોડા વિસ્તારમાં રસ્તા પર રઝળતા એક નિર્દોષ શ્વાનને કોઈ અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પીડાથી તડપતા આ મૂંગા જીવની જાણ થતાં જ જીવદયા સારવાર કેન્દ્ર ની ટીમ વિલંબ કર્યા વગર તરત જ ઘટનાસ્થળે પહોંચી અને તેની સફળ સારવાર કરવામાં આવી.

મૂંગા જીવો બોલી શકતા નથી, પરંતુ તેમની પીડા પણ આપણા જેવી જ હોય છે. આવા સમયે સમયસર મળેલી મદદ તેમના માટે જીવનદાન સમાન બને છે.

🙏 આપ સૌને નમ્ર વિનંતી છે કે રસ્તા પર કોઈ પણ ઇજાગ્રસ્ત અથવા મુશ્કેલીમાં મુકાયેલ પશુ-પક્ષી નજરે પડે તો તેને અવગણશો નહીં. તરત જ નજીક ની જીવદયા સંસ્થા અથવા રેસ્ક્યૂ ટીમને જાણ કરો.

હેલ્પલાઇન નંબર :- +91 8487021962
જીવદયા એ જ સાચી માનવતા છે. ❤️🐾

23/07/2026

🌧️ No matter the weather, we never stop rescuing animals in need. 🐾🛟🚑

Address

Plot No. 12/A Amarnath Estate, B/h. Jay Ambe Restaurant, Opp. Petrol Pump, Naroda/Dehgam Road, Naroda, Ahmedabad/
Ahmedabad
382330

Alerts

Be the first to know and let us send you an email when The Indian Social Development Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to The Indian Social Development Trust:

Shortcuts

Share

Category